Saapna Bhara (સાપના ભારા)

By Umashankar Joshi (ઉમાશંકર જોશી)

Saapna Bhara (સાપના ભારા)

By Umashankar Joshi (ઉમાશંકર જોશી)

125.00

MRP ₹131.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

136 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2009

ISBN

9788184809282

Weight

260 Gram

Description

ગુજરાતી વાચકવર્ગને આ નાટકો નો પરિચય કરાવતા આનંદ થાય છે. આ નાટકો અનેક રીતે આપણા માર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે અને તેનું કારણ તે એકાંકી છે કે ગદ્યમાં લખાયા એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી. પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજુ કરે છે એ છે. આપણામાં ગામડા-સંબંધી સાહિત્ય છે પણ તેમનું ઘણું ગામડું તો આવું હોય, તેવું હોય, ગામડું તો સુંદર હોય, નિર્દોષ હોય, તંદુરસ્તીવાળું હોય વગેરે માની લીધેલા પૂર્વગ્રહો ઉપર થી લખાયેલુ છે. તેમાં ગામડા નું સાચું ચરિત્ર નથી. તેમાં તલ્લીન થયા વિના તટસ્થ રહી, જાણે ગામડાની સુંદરતાની કદર કરવાની લાગણીમાં અથવા ગામડા તરફની દયાની લાગણીમાં કે તેની નિર્દોષતાના સમભાવમાં રાચવા માટે મનને હઠથી પ્રેરીને લખ્યું હોય તેમ જણાય છે. શ્રી ઉમાંશંકરે ગામડું જોયું છે, તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે અને તેનું તેમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તેમ કરવા તેમને જે રહસ્ય જણાયું તેને તેમણે નાટક ધ્વારા મૂર્ત કરેલું છે.
• રામાયણ વિશ્વનાથ પાઠક


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%