The New Life (ધ ન્યુ લાઈફ)

By Ila Arab Mehta (ઈલા આરબ મહેતા)

The New Life (ધ ન્યુ લાઈફ)

By Ila Arab Mehta (ઈલા આરબ મહેતા)

275.00

MRP ₹288.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

388 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184804287

Weight

1.42 Gram

Description

“લોપા, યુગાન્ડાનું ભર્યુંભર્યું ઘર છોડી, મારા દાગીનાનો ડબ્બો ય પાછળ મૂકી અમે એન્તેબીથી ભાગ્યા ત્યારે મારા હાથમાં સમીર અને એમના હાથ માં ટીકીટ હતી. પાસે એક શિલિંગ પણ નહિ. અહી અમે નિરાશ્રિત બની જીવ્યા. લાંબો હાથ કરી લોકોના ઉતરેલા કપડા ય પહેર્યા. ભેજવાળા અંધારા ભોયરામાં રહ્યા ને મેં ફેકટરીમાં વર્ષો ના વર્ષો કામ કર્યું. એક એક પાઉન્ડ કેમ ભેગો કર્યો છે તે અમારું મન જાણે છે.”
મોડી સાંજના આઠ વાગવા આવ્યા હતા. સૂર્ય પશ્ચિમાકાશમાં ધીરેધીરે આથમતો હતો. આછો અંધારપટ બહાર રસ્તાઓ પર ફેલાતો જતો હતો. અજવાળા-અંધારાના સંધિકાળ ની એક રહસ્યમય ભૂમિકા પર બે બિંદુ એ બે સ્ત્રીઓ ઉભી હતી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%