Madare Vatan (માદરે વતન)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Madare Vatan (માદરે વતન)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

140.00

MRP ₹147 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Thriller & Suspense, Novels & Short Stories

Print Length

240 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788189160968

Weight

580 Gram

Description

આ સંગ્રહમાં પૌરાણિક ,અર્વાચીન ને પ્રાચીન દરેક પ્રકાર ની વાર્તાઓ છે. પણ દરેક વાર્તા વર્તમાન માટે કઇ કથયિતવ્ય લઈને ખડી છે.
આમાં ઈરાદાપૂર્વક સરળ રીતે ઈતિહાસનો સમાવેશ કર્યો છે; જેમ કે ‘સોમનાથના કમાડ’ માં અફઘાન યુદ્ધનો, ‘ટોપીવાલાની સમાધ’ માં સન સત્તાવનના બળવાનો ને ‘અમીચંદ’ માં પ્લાસીના યુદ્ધ નો ! ‘હીરા માણેક’ માં ગજની સુલતાન ની ચડાઈનો, ‘હમીરહઠ’ માં હિંદુ-મુસ્લિમ સન્માનનો, ‘મહત્વાકાંક્ષા’માં ને ‘પાપના ડાઘ’ માં અશોક ને યુધિષ્ઠિર જેવા રાજાઓના શાસનનો, ને ‘કુળાભીમાન’ માં હિન્દના કપોળે શાપરૂપ બનેલા પુરાણ સંસ્કાર નો ઉલ્લેખ છે.
આપણી શાળાઓ, સ્કૂલો ને હાઇસ્કૂલોમાં ભણતા યુવાન વિદ્યાર્થીઓ આને ખાસ વાંચે, એવી અપેક્ષા રાખી છે.
તેઓની એક નજર આ વાર્તાઓ તરફ જશે, તો સશસ્ત્ર ક્રાંતિ ને અહિંસક ક્રાંતિ ના ધ્વજધારીઓને રજુ કરતા આવા બેએક ભાગ આપવાની યોજના વિચારેલી છે.
• જયભિખ્ખુ


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%