Purvani Saat Baheno (પૂર્વની સાત બહેનો)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Purvani Saat Baheno (પૂર્વની સાત બહેનો)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

70.00

MRP ₹73.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

171 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184615913

Weight

140 Gram

Description

ઉત્તરપૂર્વ ની આ સાત બહેનો ખરેખર જોવા જેવી છે. સાતમાં અરુણાચલ બૌદ્ધધર્મી છે. વનરાજી અને માણસો થી સુંદર છે. અહી કોઈ જુદા થવાની વાત કરતુ નથી. જુદા થવાનો અર્થ થાય છે ચીન માં ભળવું, જે તેમના મહાત્રાસરૂપ લાગે છે , કારણકે તિબેટ ની દુર્દશા થી તે કંપી રહ્યા છે. આ પ્રજાને પકડી રાખનાર તત્વ બૌદ્ધધર્મ છે. અને બૌદ્ધધર્મ ને પકડાવનાર દલાઈ લામા છે. દલાઈ લામા નો પ્રચંડ પ્રભાવ છે. દલાઈ લામા મહાયાની બૌદ્ધધર્મઓના પોપ જેવા છે. તેમનો પડ્યો બોલ લોકો ઉપાડે છે. અમે બૌદ્ધધર્મને વ્યવસ્થિત ધર્મના રૂપમાં જોયો. કોઈ સાધુ-બાવા રખડતા નથી. સૌ કોઈ પોતપોતાના ગોમ્પામાં નિયંત્રિત જીવે છે, તેથી ઘણા સંપ્રદાયો – પંથો કે પરિવારો નથી. બધાનું કેન્દ્ર એકમાત્ર બુદ્ધ જ છે. ઇસ્લામના એક અલ્લા ની માફક બૈદ્ધોમાં પણ એક બુદ્ધ છે. સાથે બીજી બેચાર પ્રતિમાઓ હોય પણ સર્વોપરિતા તો બુદ્ધ ની જ હોય, તેથી વિભાજનથી પ્રજા બચી ગઈ છે.
બૌદ્ધ,ખ્રિસ્તી અને હિંદુ પ્રજાઓમાં વહેચાયેલા અ સાત રાજ્યો નું ભ્રમણ- અવલોકન ખરેખર કરવા જેવું અને ભારત ને સમજવામાં ઉપયોગી થાય તેવું રહ્યું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%