₹60.00
MRPGenre
Culture & Religion
Print Length
71 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184805451
Weight
140 Gram
ઇશાવાસ્ય ઉપનિષદ અંગેનું મારું વક્તવ્ય આ પુસ્તક માં છે તેને અધિકૃત સમજવું.
આ ટૂંકું વિવરણ પ્રગટ કરું છું તેની પાછળ મુખ્ય આશય ઋષીની ચાવી અભ્યાશીઓ સુધી પહોચાડવાનો તો છે જ, પણ આ સાહસ હું ન કરત, જો મને પોતાને ઈશાવાસ્યમની મૂળ વાતમાં ઇતબાર ના હોત. આ વિશ્વમાં સર્વ કઇ પરસ્પર સંબંધિત છે,એક તત્વ થી ધબકે છે,-એમ માનવું અને અનુભવવા મથવું મને ગમે છે.
0
out of 5