Logo

  •  support@imusti.com

Vishnushastranaam, Part 1, 2 (વિષ્ણુસહસ્ત્રનામ, ભાગ ૧, ૨)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9788184618242

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Devotional,Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 615

Weight: 870 Gram

Total Price: 250.00

    0       VIEW CART

'મહાભારત'નાં પાંચ રત્નોમાંનું 'વિષ્ણુસહસ્ત્રનામ' એક રત્ન છે. જેને ઈશ્વર સંબંધી બૌધિક જીજ્ઞાસા હોય તેના માટે આ ગ્રંથ ઘણો ઉપયોગી થઇ શકે છે . માત્ર હિંદુઓ માટે જ નહીં પણ બધા ઈશ્વરવાદીઓ માટે આ ઉપયોગી ગ્રંથ છે. મહાન વ્યાસજીએ ઈશ્વરનાં હજાર નામો વીણીવીણીને અહીં સંકલિત કર્યા છે.સંસ્કૃતમાં નામોના બે પ્રકાર હોય છે: (૧) અન્વર્થક અને (૨) અનન્વર્થક. ‘વિષ્ણુસહસ્ત્રનામ’માં બધાં નામો અન્વર્થક છે, અર્થાત નામ પ્રમાણેના અર્થો ભગવાનમાં ઘટે છે. ‘મહાભારત’ સાંપ્રદાયિક ક્ષેત્ર નથી તેથી ‘વિષ્ણુસહસ્ત્રનામ’ પણ સાંપ્રદાયિક નથી.