₹250.00
MRPGenre
Language
Print Length
312 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351751571
Weight
300 Gram
"ગુજરાતી વ્યાકરણ “વ્યાકરણ” શબ્દ શાંભળતાં જ આપણા મનમાં ઉદાસીનતાનો ભાવ જાગે છે. પણ એ કંટાળો – ઉદાસીનતા ત્યારે જ દૂર થાય જયારે આપણે એ વસ્તુ પરત્વેની આપણી જોવાની દ્ષ્ટિ બદલીએ. વ્યાકરણ એ ભાષાનો પાયો છે, મૂળ છે ને સાચા અભ્યાસીએ તો મૂળ સુધી જવું જ જોઈએ. શિક્ષણશાસ્ત્રીઓ અભ્યાસની રીત દર્શાવે છે તે એવી છે કે સરળતાથી કઠીન તરફ જવું. આવા જ કોઈ હેતુને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું આયોજન કરેલું છે."
0
out of 5