₹100.00
MRPGenre
Novels & Short Stories
Print Length
174 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2001
ISBN
849891009958
Weight
210 Gram
‘દીવા તળે ઓછાયા’ આત્મકથાના વિભાગમાં મૂકી શકાય એવી એક સ્મૃતિકથા છે. આત્મકથા અને સ્મૃતિકથામાં લેખકના જીવનનું આંતરિક પોત ખુલ્લું થતું હોય છે. લેખકે કરેલું આત્મચિત્રણ વાચકના રસનો એમાં વિષય બને છે. અન્ય વ્યક્તિઓના ચરિત્રચિત્રણ વખતે સૂત્રરૂપે સ્મૃતિકથાના લેખકનું વ્યક્તિત્વ, અલબત્ત, ગૂંથાતું જતું હોય છે. પરંતુ સ્મૃતિકથાના પ્રસંગાલેખનમાં ક્રમબદ્ધતા નથી હોતી, ઉપરના અર્થમાં ‘દીવા તળે ઓછાયા’ આત્મકથા નથી, પણ સ્મૃતિકથા છે.
0
out of 5