₹60.00
MRPGenre
Novels & Short Stories
Print Length
122 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184801620
Weight
180 Gram
પરબમાં પાણી છે. મુસાફર આવીને પીએ છે. પછી આગળ ચાલી જાય છે. ચાલવાનું તો એનું જ છે. એના પગ અને એનો ઉત્સાહ અને એનો શ્રમ. પણ થોડું પાણી પીએ એમાં એને તાજગી મળે, સ્ફૂર્તિ મળે, શક્તિ મળે – અને આનંદ સાથે એ આગળ વધી સકે. મુસાફર આવે છે ને જાય જાય છે. પરબને સંતોષ છે કે નજીક આવીને મુસાફર થોડી વાર એની પાસે ઉભો રહ્યો છે.
0
out of 5