Logo

  •  support@imusti.com

Great Gujarat, Global Gujarat (Great ગુજરાત, Global ગુજરાત)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9789381061367

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Culture & Religion,History,

Publishing Date / Year: 2012

No of Pages: 203

Weight: 470 Gram

Total Price: 250.00

    0       VIEW CART

ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. એમાય એકવીસમી સદીના આરંભનો પ્રથમ દસકો ગુજરાતના વિકાસની હરણફાળનો રહ્યો છે. છેલ્લા દસેક વર્ષનો વિવિધ ક્ષેત્રે ગુજરાતનો જે વિકાસ થયો છે એનાથી માત્ર ભારતના જ નહિ, દુનિયાના અન્ય દેશોના લોકો પણ પ્રભાવિત થયા છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.