દરેક ખીલતું પુષ્પ ,ખૂલતું યોવન , ઊઘડતું પ્રભાત એક નવી કથા લઈને જન્મે છે. મનોરામાની આ કથા એવી જ એક કથા છે. પ્રણય અને પરિણયમાંથી સર્જાતી અને સામાન્ય લાગતી આ વાર્તા તેનાં પાત્રો, કથાવસ્તુ અને માનવમનનાં ઊંડાણોને વ્યકત કરવાની લેખકની આગવી શૈલીને કારણે એક અસામાન્ય, હર્દયસ્પર્શી કૃતિ બની શકી છે. એનો અંત વાચકના મન ઉપર એક અમીટ છાપ મૂકી જાય છે.
Manorama (મનોરમા)
Author: Mohammad Mankad (મોહમ્મદ માંકડ)
Price:
₹
100.00
Condition: New
Isbn: 849891010015
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2011
No of Pages: 192
Weight: 145 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.