₹200.00
MRPGenre
Wedding, Novels & Short Stories
Print Length
140 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9788184616033
Weight
1 Gram
લગ્ન એ સંસારદીક્ષા છે. એમાં સંસ્કારની પવિત્રતા છે. સમગ્ર જીવનસૃષ્ટિમાં જોઈશું તો સ્ત્રી અને પુરુષ હોય છે, નર અને માદા હોય છે, પરંતુ પતિ-પત્ની તો માત્ર માનવસમાજમાં જ જોવા મળે છે. માનવસમાજની સૌથી વિશિષ્ટ ઘટના ‘લગ્ન’ વિશેની ભારતીય પરંપરા અનોખી છે. એમાં પ્રતીકાત્મક રીતે કેટકેટલું સમજવાનું છે ! ... કંકોતરી લખાય ત્યારથી માંડીને વરકન્યાના હાથે થાપા દેવાય ત્યાં સુધીની પ્રત્યેક ક્રિયા – વિધિનું તાજગીસભર આલેખન આ ગ્રંથને લોકભોગ્ય બનાવવામાં કારણભૂત છે.
0
out of 5