Logo

  •  support@imusti.com

Chanakyani Rajniti (ચાણક્યની રાજનીતિ)

Price: ₹ 270.00

Condition: New

Isbn: 9788184617573

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Current Affairas & Pollitics,

Publishing Date / Year: 2012

No of Pages: 426

Weight: 717 Gram

Total Price: 270.00

    0       VIEW CART

ચાણક્ય બહુ પ્રચલિત અને પ્રસિદ્ધ નામ છે. પૂર્વમાં ચણક નામના ઋષિ થયા હતા તેમના વંશમાં જન્મવાથી ચાણક્ય નામ પાડ્યું લાગે છે. ચાણક્ય, નંદરાજાનો ઉચ્ચ અધિકારી હતો પણ અભિમાની નંદે તેનું અપમાન કરીને રાજ્યમાંથી કાઢી મુક્યો હતો. નંદના આવા હળહળતા અપમાનથી કુપિત થઈને ચાણક્યે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું આ નંદવંશનું નિકંદન નહિ કાઢું ત્યાં સુધી ચોટલીને ગાંઠ નહિ વાળું.