₹80.00
MRPGenre
Spiritual, Novels & Short Stories
Print Length
106 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9789381061299
Weight
130 Gram
સ્વામી વિવેકાનંદે વિવિધ સ્થળે અને સમયે આપેલા કર્મયોગ વિષયક ચૌદ વ્યાખ્યાનો અહી એકસાથે આપવામાં આવ્યા છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘કર્મયોગ’ શીર્ષકથી પ્રકાશિત પુસ્તિકામાં આઠ વ્યાખ્યાનો જોવા મળે છે. આશ્રમ દ્વારા જ પ્રકાશિત સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળાના વિવિધ ભાગોમાંથી આ વિષય પર અપાયેલા બીજા છ વ્યાખ્યાનો પણ પ્રાપ્ત થયા. એ વ્યાખ્યાનો પણ કર્મયોગ વિષયક હોઈ આ સંપાદિત પુસ્તકમાં તેમનો સમાવેશ કર્યો છે.
0
out of 5