Logo

  •  support@imusti.com

Lovely Paan House (લવલી પાન હાઉસ)

Price: ₹ 270.00

Condition: New

Isbn: 9788184807653, 9789351622253

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 240

Weight: 380 Gram

Total Price: 270.00

    0       VIEW CART

આ પુસ્તક ભારતીય સાહિત્ય અકાદમીના રાઈટર ઇન રેસીડેન્સ કાર્યક્રમ હેઠળ, ભાષાભવન, ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન રહીને લખાયું છે. આ પ્રયોગ દરમિયાન લેખકે વિદ્યાર્થીઓ સમક્ષ કથાના ચાર પ્રકારણોનું વાચન કરીને તેના અનુસંધાને વિદ્યાર્થીએ જોયેલી કોઈ ઘટના કે પ્રસંગનું વર્ણન અથવા કાલ્પનિક, મૌલિક લખાણો આપવાની માંગણી કરી હતી. જેમાંથી અનુકૂળ લખાણનો સમાવેશ લેખકે આ કથામાં કરવાનો હતો.