₹120.00
MRPGenre
Novels & Short Stories
Print Length
252 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189845780
Weight
320 Gram
‘માણસની પાસે વિશ્વાસપાત્ર ગણી શકાય એવી એની કેટલીક હકીકતો હોય છતાં, સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે. એમાં જેટલો ભય અતિશયોક્તિનો છે એટલો જ ભય હીનોક્તિનો પણ છે.’ એવી સમાજ અને સંપ્રજ્ઞતા સાથે, ધૂમકેતુ આત્મકથા લેખનનાં શ્રીગણેશ કરે છે.
0
out of 5