Logo

  •  support@imusti.com

Upsamhar (ઉપસંહાર)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 9788184616620

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 155

Weight: 230 Gram

Total Price: 100.00

    0       VIEW CART

પ્રસ્તુત પુસ્તક ‘ઉપસંહાર’માં મેં કોઈ નવી વાત લખી નથી, પણ અત્યારે સુધી મેં જે કાંઇ લખ્યું છે કે જે કાંઇ બોલ્યો છું, તેનું પુનરાવર્તન માત્ર કર્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં જુદા – જુદા વિષયો ઉપર મેં મારા દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. હું સર્વાંશમાં સાચો જ છું એવો મારો કોઈ દાવો નથી. સામાન્ય મનુષ્ય હોવાના કારણે મારાથી અનેક ક્ષતિઓ થઇ જ હશે, તો પણ તે તે ક્ષતિઓ સાથે પણ મારે વાત સ્પષ્ટ રીતે લોકો પાસે રાખવી જ જોઈએ.