Logo

  •  support@imusti.com

Rajkan (રજકણ)

Price: ₹ 90.00

Condition: New

Isbn: 849891010152

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 142

Weight: 180 Gram

Total Price: 90.00

    0       VIEW CART

ધૂમકેતુ આપણા એક મૂર્ધન્ય સાહિત્યસર્જક છે. એમણે સાહિત્યના નવલિકા, નવલકથા, નિબંધ, નાટક, જેવા અનેક સ્વરૂપો મર્મજ્ઞતાથી ખડ્યા છે. એમનું સર્જન વૈવિધ્યપૂર્ણ અને વિપુલ છે. આ ભાવનાદર્શી સર્જકના હ્રદયની મુલાયમતા આપણને સ્પર્શી જાય છે. એમનો સૌંદર્યપ્રેમ, રંગદર્શિતા અને એમની ઉત્કટ સંવેદનશીલતા એમના સર્જનોમાંથી ચારુતાથી પ્રગટ થયા છે.