Logo

  •  support@imusti.com

Bhint-Patro Dwara Lokshikshan (ભીંતપત્રો દ્વારા લોકશિક્ષણ)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 849891010244

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Educational,Social Science,

Publishing Date / Year: 2012

No of Pages: 176

Weight: 180 Gram

Total Price: 100.00

    0       VIEW CART

‘ભીંતપત્ર’ કે ‘ભીંતપત્રિકા’ શબ્દ આપણી સત્યાગ્રહી લડતના જમાનામાં જન્મ્યો છે તેની જ સાથે તેના અર્થની પણ શક્તિ જન્મી. જયારે સરકારી દમનને લઈને છાપું પત્રિકા ધાર્યું કામ ન દઈ શકે, ત્યારે પણ લોકપ્રકાશનનું કામ તો ચાલવું જોઈએ – વિશેષ કરીને. ત્યારે શું કરવું? આ ગૂંચમાંથી આ નવીન ‘પત્ર’ની સહેજે શોધ થઇ.