Logo

  •  support@imusti.com

Soti Ane Pothi (સોટી અને પોઠી)

Price: ₹ 175.00

Condition: New

Isbn: 9789382063353

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Humor,Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 340

Weight: 250 Gram

Total Price: 175.00

    0       VIEW CART

બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમના માનસમાં બચપણથી એક સૂક્ષ્મ પ્રકારની ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ, સમાવિષ્ટ થયેલી હોય છે જ ! એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને પોષે, વિકસાવે, સમૃદ્ધ કરે અને ઉચ્ચતર કક્ષાએ લઇ જાય એવા વિનોદપ્રધાન બાળસાહિત્યની જરૂરિયાત આજે દુનિયાના બધા દેશો સ્વીકારે છે. ગુજરાતના બાલસાહિત્યમાં “સોટીદસ અને પોઠીદાસ” ના પરાક્રમોના આ ગુચ્છો ધ્વારા એ પ્રકારનું વિનોદપ્રધાન બાળસાહિત્ય યતકિંચિત અંશે પૂરું પાડવાનો એક નમ્ર પ્રયાસ આ પ્રકાશનો ધ્વારા થઇ રહ્યો છે.