Logo

  •  support@imusti.com

Shree Purushottam - Maas Mahatmy (શ્રી પુરુષોત્તમ - માસ માહાત્મ્ય)

Price: ₹ 300.00

Condition: New

Isbn: 849891017960

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Devotional,

Publishing Date / Year: 2012

No of Pages: 424

Weight: 900 Gram

Total Price: 300.00

    0       VIEW CART

નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના બે દીકરા અને બે વહુ સાથે રેહતી હતી. ઘરમાં કલેશ થતા બે દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હોતા, તેથી ડોશી પણ અલગ રહીને પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણે જણા જુદા જુદા ઘરમાં રહેતાં હતાં. પણ વાર-તેહવાર ભેગા મળીને આનંદ માણતાં.