Logo

  •  support@imusti.com

Krushnavtar, Part 1 - 3 (કૃષ્ણાવતાર, ભાગ ૧ - ૩)

Price: ₹ 1350.00

Condition: New

Isbn: 9788184617276

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Spiritual,Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 1670

Weight: 2.155 Gram

Total Price: 1350.00

    0       VIEW CART

ભગવદ્ ગીતાના પ્રવક્તા જેમને ભાવગત ‘ભગવાન સ્વયં’ કહે છે એવા શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કોણે નથી સાંભળ્યું? બાળપણનાં સ્મરણો જ્યારથી સચવાયેલાં છે ત્યારથી શ્રીકૃષ્ણ મારી કલ્પનાસૃષ્ટિમાં મઢાઈ ગયા છે. એમના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પણ દુર્ભાગ્યે તેના પર ત્રણ હજાર વર્ષ સુધી દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિભાવે પ્રેરેલાં સ્તોત્રોનાં સ્તર ચઢતાં ગયાં છે.