Logo

  •  support@imusti.com

Jaybhikhkhu Vartasaurabh (જીયભિખ્ખુ વાર્તાસૌરભ)

Price: ₹ 90.00

Condition: New

Isbn: 9788189160852

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Action & Adventure,Novels & Short Stories,

Publishing Date / Year: 2008

No of Pages: 244

Weight: 270 Gram

Total Price: 90.00

    0       VIEW CART

જયભિખ્ખુ વાર્તાસૌરભ ..... જયભિખ્ખુ એ જીવનધર્મી સાહિત્યકાર છે .એમણે એમના જીવનના અનુભવને પણ વાર્તાઓમાં નિતાર્યો છે .આપબળ અને જાતમહેનતના તેઓ જબરા હિમાયતી હતા તેથી તેમના સાહિત્યમાં નિર્બળ કે પોચટ એવું કશું મળતું નહી .એમનો વાર્તાભંડાર કીમતી અને બહોળો છે .તેમાંથી ઉછરતી પેઢીને મુલ્યનિષ્ઠ જીવન રસ પ્રાપ્ત થાય અને સાહિત્યરુચીને સંસ્કારે એવી વાર્તાઓ આપવાનો અહી પ્રયાસ કર્યી છે ....