Logo

  •  support@imusti.com

Kagwani, Part 1 - 5 (કાગવાણી, ભાગ ૧ - ૫)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 9788184808339

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Anthologies & Collections,

Publishing Date / Year: 2008

No of Pages: 849

Weight: 700 Gram

Total Price: 100.00

    0       VIEW CART

લેખક દુલા ભાયા કાગ દ્વારા ગુજરાતી કાવ્યો નો સંગ્રહ .. દુલા ભાયા કાગ એટલે ગુજરાતી કાવ્યસાહિત્યનો મહેરામણ .એમના કાવ્યોમાં સંસ્કારના મોતી અને સંસ્કૃતિના રત્નો શબ્દરૂપી છીપમાં પાક્યા છે .આ પુસ્તકના ત્રીજા ભાગમાં નવા ગીતો છે જે ગેયતાની દ્રષ્ટીએ અમર બને એવા છે .એ ગીતોમાં રાજકારણ ,છે ,સમાજ શાસ્ત્ર છે ,માનવ્જીવનની મીમાંસા છે ,તત્વજ્ઞાનની ઝીણવટ છે ,પ્રભુની કલાની પીછાણ છે અને ભક્તહદયના તાણાવાણાથી વણાયેલી મીઠી ભાવના છે ... કવિ કાગ એ ગુજરાતનું જંગમ તીર્થ છે ....