₹170.00
MRPGenre
Novels & Short Stories
Print Length
256 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184808575
Weight
510 Gram
ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ નવલકથાઓના સર્જકોની યાદી બનાવવી હોય તો માત્ર એક જ નામ જડે : ગુણવંતરાય આચાર્યનું.
ગુણવંતરાય આચાર્યનો ગૂર્જર પરિવાર સાથે જેવો ઘરોબો હતો તેવો જ દરિયા સાથેય હતો. દરિયો કદાચ એમને પ્રિયજન જેટલો વહાલો હતો. એ જ કારણે એમની દરિયાઈ નવલકથાઓ પ્રભાવક અને રસપ્રચુર બની છે. દરિયો ભલે ખારો હોય, તેની કથાઓ તો મીઠી-મધુરી છે અને ગુજરાતી સાહિત્યમાં તો ગુણવંતરાય આચાર્યની દરિયાઈ નવલકથાઓ મીઠી વીરડી જેવી જ છે ને !
0
out of 5