₹160.00
MRPGenre
Thriller & Suspense, Romance, Novels & Short Stories
Print Length
272 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184805703
Weight
420 Gram
પડઘા ઊગ્યા પ્રેમના
કાંડા પરના ઘડિયાળની ટકટક સંભાળવાના આજના વ્યસ્ત સમયમાં હૃદયની ધકધક સંભાળનાર એક માણસનું નામ છે, ડૉ. શરદ ઠાકર. આ સર્જક શબ્દોને બનાવટી લાગણીના વાધા પહેરાવતા નથી, એટલે એમના શબ્દોનું અલગ પોત છે, અલગ ભાત છે, અલગ ચાલ છે. એ જ કારણે એમના ગદ્યમાં તાજગીનું ઝરણું અનુભવાય છે. એમના વાંચન અને એમની સમાજનો વ્યાપ ઘણો વિસ્તરેલો છે.
0
out of 5