Logo

  •  support@imusti.com

Uud Chal Panchchi Pardesh (ઊડ ચલ પંછી પરદેશ)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 849891017519

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 1997

No of Pages: 247

Weight: 340 Gram

Total Price: 100.00

    0       VIEW CART

‘ઊડ ચલ પંછી પરદેશ’ના દરેક પ્રકરણ આમ તો સ્વતંત્ર વાર્તા જેવા લાગે છે. પણ બધી જ વાર્તાઓ અલગ અલગ લાગવા છતાં, એક બીજા સાથે સંબંધ ધરાવે છે. એકબીજા સાથે ગૂંથાયેલી છે. ‘ઊડ ચલ પંછી પરદેશ’માં કોઈ નાયક નથી, કે કોઈ ખલનાયક પણ નથી. બધા જ માણસો છે. જેમનામાં ખામીઓ પણ છે. એટલી જ ખૂબીઓ પણ છે.’ બધા જ પાત્રોને લેખકે અમેરિકાની ધરતી પર નજીકથી જોયા છે. વતનથી હજારો માઈલ દૂર હોવા છતાં વતનના સંસ્કારથી એ આજે પણ એટલા જ સુવાસિત છે.