₹100.00
MRPGenre
Novels & Short Stories, Spiritual
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809718
Weight
90 Gram
'અભાવનું ઐશ્વર્ય' નિબંધ સંચયમાં મારા લોહીની લિપિ છે. હૃદયનો ધબકાર છે. અહીં અગાઉના મારા નિબંધો 'આથમતાં અજવાળાં' જેવા દસ્તાવીજી નિબંધો નથી, પણ લલિતગદ્યમાં હૃદયનો દસ્તાવેજ થઇ રહ્યો છે. ઊંડાણપૂર્વકની ભાવનાઓનો અહીં આલેખ છે. અભાવો વચ્ચે પાંગરેલા છોડની આપકથા છે. આ નિબંધો વાંચતાં તમે પણ તમારાં સ્મરણો સાથે સંયોજાઈ જાઓ તો મારી યાત્રા સફળ.
0
out of 5