Logo

  •  support@imusti.com

Sarfarosh (સરફરોશ)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9788184800982

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2011

No of Pages: 232

Weight: 330 Gram

Total Price: 150.00

    0       VIEW CART

ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવન્તરાય આચાર્ય હતા. માનવગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ,ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું, જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલિકાસંગ્રહો, નાટકો, હસ્યાસહિત્ય, કીશોરસાહિત્ય, અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે.