Logo

  •  support@imusti.com

Arthni Shodh Maa... (અર્થની શોધમાં…)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 9789381061589

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,Spiritual,

Publishing Date / Year: 2013

No of Pages: 110

Weight: 140 Gram

Total Price: 100.00

    0       VIEW CART

જીવનની કેટલીક ઘટનાઓ અનુભૂતિને તીવ્ર કરી દે, ત્યારે ઘૂંટાયેલી સંવેદનાઓ કોઈ ને કોઈ રીતે વ્યક્ત થઈ જાય છે. હાવભાવ,વાણી, વ્યવહાર કે વર્તન તરીકે પ્રગટ થતી એ અનુભૂતિઓ સમયના પ્રવાહમાં ક્યાંય... ક્યાંય ખોવાઈ જતી હોય છે, ભૂતકાળમાં ભળી જતી હોય છે, તો ક્યારેક માનસપટે સ્મૃતિઓ થઈને સચવાઈ રહેતી હોય છે, પણ જો એ કાગળ ઉપર અવતરે તો સર્જન પ્રક્રિયા થકી કૃતિઓને જન્મ આપી જાય છે.