₹125.00
MRPGenre
Novels & Short Stories
Print Length
210 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9789380503097
Weight
260 Gram
‘ધક્કો’ પ્રસિદ્ધ થાય છે તે મારે મન આ વરસની ઉત્તમ સાહિત્યિક ઘટના છે. જન્મથી ઉમરના વિવિધ તબક્કે સંચિત કરેલા અનુભવો અને બીજાની સલાહ પોતાની સમજણની સરાણે ચડાવીને પોતાની, પોતાની આજુબાજુની વ્યક્તિઓ વિશે, તત્કાળ ઘટનારી ઘટના વિશે એક અંદાજ બાંધીને પોતાના વર્તનની દિશા નક્કી કરે છે. આ દિશા ક્યારેક સાચી સાબિત થાય છે તો ક્યારેક ખોટી સાબિત થાય છે.
0
out of 5