200.00

MRP ₹210 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

346 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2009

ISBN

849891018240

Weight

530 Gram

Description

‘મેઘરવો’ની કેન્દ્રીય ઘટનાઓ અને આબોહવા આજેય એટલાં જ, બલ્કે એનાથીય વધારે પ્રસ્તુત છે. આજના કલુષિત વાતાવરણમાં આ વાર્તા વધારે બંધબેસતી છે એવું હું નહીં પણ કથા વાંચીને વાચક મિત્રો પોતે જ કહેશે. ગાંધી વિચારો, ગાંધી ઉદ્દેશો અને મૂલ્યનિષ્ઠ ગાંધીવાદના પરિસરમાં ઊધઈ લાગવાની શરૂઆત મારા માટે ૧૯૬૯થી થઈ પછી ધીમે ધીમે એનો વ્યાપ એટલો વિસ્તર્યો કે ૧૯૪૭નાં તમામ સ્વપ્નાંઓ દેશની જનતાના આશા અરમાનો અને આસ્થાઓ ખવાઈને ખાતર બની ગયાં !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%