Logo

  •  support@imusti.com

Bhai Marye Bhav Hariye (ભાઈ મર્યે ભવ હારીએ )

Author: Gunv

Price: ₹ 90.00

Condition: New

Isbn: 9788184809428

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 1995

No of Pages: 268

Weight: 180 Gram

Total Price: 90.00

    0       VIEW CART

ગુણવંતરાય આચાર્યની આ નવલિકાઓ પ્રથમ જ વાર પ્રગટ થાય છે. આમ તો એમનું લખાણ કડી અપ્રગટ રહ્યું નહોતું. ધારાવાહી નવલકથાનું પ્રકરણ, નવલિકા, અખબારની કોલમ, કોઈ સામયિકનો લેખ, રેડિયો રૂપક – કોઈ પણ પપ્રકારનું લખાણ હોય રોજ લખાય અને સાંજે તો પોસ્ટ થઇ જ ગયું હોય કે કોઈ હાથોહાથ લઇ ગયું હોય.