Subhashchandra Bose (સુભાષચંદ્ર બોઝ)

By Gunvantrai Acharya (ગુણવંતરાય આચાર્ય)

Subhashchandra Bose (સુભાષચંદ્ર બોઝ)

By Gunvantrai Acharya (ગુણવંતરાય આચાર્ય)

100.00

MRP ₹105 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

184 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2009

ISBN

9788184801378

Weight

170 Gram

Description

નેવું વર્ષના સંઘર્ષ દરમિયાન અસંખ્ય વીરોએ સરદારી પૂરી પાડી. એમાં સૌથી મોટા બે નામ ગાંધી-જવાહરના છે, પણ સૌથી રોમાંચક બે નામ સરદાર ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના છે. જાનફેસાનીની તમ્મ્નાથી રણમેદાનમાં ઊતરેલા આ બે સપૂતોના નામ ઉચ્ચારતા જ એકએક સંવેદનશીલ હિન્દવાસીની હ્રદયજંત્રી ઝણઝણી ઊઠે છે. એમાય, ભગતસિંહ બહુ નાની ઉંમરે શહીદ થઇ ગયા, જયારે સુભાષબાબુ આશરે ૫૦ની ઉંમર સુધી અનેકવિધ રીતે લડતા રહ્યા.
સુભાષચંદ્ર બોઝના રોમાંચક જીવનની કથા ગુજરાતી ભાષાની અસંખ્ય રોમહર્ષક કથાઓ ગુણવંતરાય આચાર્ય લખે, પછી તો કહેવું જ શું ! સુભાષબાબુને જાણવા અને સમજવા માટે આથી ઉત્તમ બીજું ભાગ્યે જ કોઈ પુસ્તક હોઈ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%