₹100.00
MRPGenre
Novels & Short Stories
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789380468266
Weight
200 Gram
દરેક મનુષ્યને પોતાનું માત્ર પોતાનું ઘર બનાવવાની હોશ હોય છે.ઘર બાંધવું , ઘર વધારવું, ઘર સમરાવવું કોને નથી ગમતું ભલા? એટલે કોઈ પણ વ્યક્તિ ઘર બનાવવાની આવી કોઈ ને કોઈ પ્રવુતીમાં પડી હોય તો આપણે એને હસી કાઢવી ન જોઈએ.એટલે એ પ્રવુતિમાં પડ્યા હોય એમેને આપણે રસપૂર્વક નિહાળવા જોઈએ.
0
out of 5