₹50.00
MRPGenre
Novels & Short Stories
Print Length
48 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184618914
Weight
105 Gram
આપણા નવલકથાકાર, વાર્તાકાર અને કવિ મહેશ દવેએ સારું કામ ઉપાડ્યું છે. તે અજાણી થઇ ગયેલી આપણી તેમજ દેશ-વિદેશની કથાઓ એકત્રિત કરી, તેને સરળ રૂપે આપણી ભાષામાં લાઘવ થી રજુ કરે છે. એમણે ભાષા, દેશ કે વ્યક્તિ-વિભૂતિનો છોછ રાખ્યો નથી. લેટિન, અંગ્રેજી કે ચીની, ગ્રીસ, મિસર કે પરીપ્રદેશ, સોલોમન, કોન્ફ્યૂશિયસ કે મુલ્લા નાસીરુદ્દીન બધી પરબોના એમણે પાણી લીધા છે, પીધા છે ને આપણને પાયા છે.
0
out of 5