₹750.00
MRPGenre
Print Length
352 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2001
ISBN
849891018370
Weight
1.8 Gram
‘ગુજરાતની અસ્મિતા’ જેવો ગુજરાતનાં જુદાં જુદાં વિશિષ્ટ પાસાંને ઉજાગર કરતો ગ્રંથ રચનાર શ્રી રજની વ્યાસ દેશવિદેશમાં વ્યાપ્ત સમગ્ર ગુજરાતી-ભાષી સમાજ સમક્ષ સાહિત્ય, રાજનીતિ, કળા, શિક્ષણ, પત્રકારત્વ, રમત ગમત, દેશસેવા, ધર્મ આદિ ક્ષેત્રે પોતાના અમૂલ્ય પ્રદાન દ્વારા ગુજરાતને આખી દુનિયામાં ઉજાળનાર ૧૧૧ ગરવા ગુજરાતીઓની જીવનગાથા લઈને ઉપસ્થિત થાય છે ત્યારે તેમનું અભિવાદન કરતાં હર્ષ થાય છે.
0
out of 5