Kimbal Revenswood (કિમ્બલ રેવન્સવૂડ)

By Madhu Rai (મધુ રાય)

Kimbal Revenswood (કિમ્બલ રેવન્સવૂડ)

By Madhu Rai (મધુ રાય)

150.00

MRP ₹157.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

224 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9788190435567

Weight

210 Gram

Description

અમદાવાદ-શિકાગો-હોનોલૂલૂ-ન્યુયોર્કના પાંચીકા ફેન્ટસીના સિમેન્ટ-કોંક્રીટના મિકસરમાં ગોળગોળ ફરી ઠલવાતા જાય છે કોરા પાનાઓ ઉપર. બારેબાર રાશિનું વર્તુળ ચિતરાય છે, સત્તાવીસ નક્ષત્રોના નકશા ઊપશે છે, કથાકાર મીંઢા મોંએ મલકાય છે. કથાકારને નવું ખોળિયું મળ્યું છે મહાલવા માટે. શરૂ થાય છે ‘કિમ્બલ રેવન્સવૂડ’. લોકલ ટ્રેનની જેમ જમીનથી અદ્ધર દોડતી, ખાઈઓમાં ભૂસકા મારતી, બોગદા ગજવતી, ઔર એક કપોલ-કલ્પિત કથા, કિમ્બલ રેવન્સવૂડ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%