₹90.00
MRPGenre
Novels & Short Stories
Print Length
200 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2007
ISBN
9788189848408
Weight
186 Gram
‘દરિયાનો માણસ’ અને ‘જાહેરખબરનો માણસ’ એવી બે જુદી જુદી દુનિયામાં જીવતાં બે પાત્રોના જીવનની કથા દ્વારા આ બે લઘુકથામાં માનવજીવનની કેટલીક પાયાની વાતો કહેવામાં આવી છે. આમાંથી પહેલી કથા બે સગા ભાઈઓની છે, જે પરસ્પરને ઓળખી-સમજી શક્યા નથી,અને પરિણામે બંને એકલા પડી ગયા છે. તો બીજી જિંદગીની કઠોર વાસ્તવિકતાને પણ જાહેરખબરની જેમ કઠારીમઠારીને રજૂ કરવાના, એ દ્રષ્ટિએ તેને જોવાના પ્રયાસની છે.
0
out of 5