₹100.00
MRPGenre
Novels & Short Stories
Print Length
184 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184807660
Weight
200 Gram
જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષનાં હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ ફક્ત પુરુષોની ગુણગાથા ગાવાનું હોય ત્યાં જો એ પૂતળીઓ પોતાની વેદનાને વાચા આપે તો.. સર્જાય છે ‘બત્રીસ પુતળીની વેદના’. આ નવલકથા પુરુષવિરોધી કે પુરુષદ્વેષી નથી જ.
0
out of 5