₹100.00
MRPGenre
Print Length
160 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789383815180
Weight
390 Gram
ઈન્ટરનેટ આજના યુગનો જ્ઞાન કોશ છે. દુનિયાભરની માહિતી અને અઢળક વિષયવૈવિધ્યથી સુસજ્જ ઈન્ટરનેટ નવા યુગનું વરદાન છે.
વિકાસ ઘનશ્યામ નાયકે જ્ઞાન-માહિતીના એ મહાસાગરમાંથી કેટલાક વીણેલા મોતી પોતાની શૈલીમાં ઉતારીને ગુજરાતી વાચકોને પ્રેરક અને ઉમદા સાહિત્ય-વાનગીઓ પીરસી છે. ‘જન્મભૂમિ’ અખબારમાં નિયમિત પ્રકાશિત થતી તેમની એ વાનગીઓમાંથી અગાઉ તેમણે પાંચ પુસ્તકો આપ્યા હતા, એમાં હવે ‘કથા-કળશ’, ‘ઉપહાર’ અને ‘સ્પર્શ’ આ ત્રણ પુસ્તકો ઉમેરાય છે. કથા, લેખ, કવિતા ઉપરાંત સુવાક્યોનો આ રસથાળ માનવજીવનમાં ચપટી ઉજાસ ફેલાવવાનું પુણ્યકાર્ય કરે છે.
0
out of 5