₹175.00
MRPGenre
Novels & Short Stories
Print Length
182 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809695
Weight
500 Gram
ચારણી સાહિત્ય – લોકસાહિત્યના શબ્દો એના કવિ, લેખક કે વક્તાની નાભિમાંથી નીકળી શ્રોતાઓના ચિત્તમાં ચોટ લગાવે છે. બે પંક્તિના દુહાએ મુગટધારીઓ અને માધાંતાઓ કંપતા હતા. બીજી તરફ એમાં કહેવાતી લોકકથાઓ માનવીઓને આજેય પણ રસતરબોળ કરી જીવનને ઉલ્લાસમય બનાવે છે. લોકધારાની યુનિવર્સીટીએ ચારણનો આદર કરી “કવિરાજ”નું બિરુદ આપ્યું છે. ગામેગામ ખોડાયેલી ખાંભીઓ આપણી સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે. જ્યાં સુધી આપણી સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આપણા આ મહામૂલા સાહિત્યના શબ્દો ગગનમાં ગાજ્યા કરશે.
0
out of 5