175.00

MRP ₹183.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

182 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184809695

Weight

500 Gram

Description

ચારણી સાહિત્ય – લોકસાહિત્યના શબ્દો એના કવિ, લેખક કે વક્તાની નાભિમાંથી નીકળી શ્રોતાઓના ચિત્તમાં ચોટ લગાવે છે. બે પંક્તિના દુહાએ મુગટધારીઓ અને માધાંતાઓ કંપતા હતા. બીજી તરફ એમાં કહેવાતી લોકકથાઓ માનવીઓને આજેય પણ રસતરબોળ કરી જીવનને ઉલ્લાસમય બનાવે છે.
લોકધારાની યુનિવર્સીટીએ ચારણનો આદર કરી “કવિરાજ”નું બિરુદ આપ્યું છે. ગામેગામ ખોડાયેલી ખાંભીઓ આપણી સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે.
જ્યાં સુધી આપણી સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આપણા આ મહામૂલા સાહિત્યના શબ્દો ગગનમાં ગાજ્યા કરશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%