Cancer Mati Shake Chhe (કેન્સર મટી શકે છે)

By Dr. Chirag A. Shah (ડૉ. ચિરાગ એ. શાહ)

Cancer Mati Shake Chhe (કેન્સર મટી શકે છે)

By Dr. Chirag A. Shah (ડૉ. ચિરાગ એ. શાહ)

400.00

MRP ₹420 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Health & Healing

Print Length

196 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9788192646367

Weight

490 Gram

Description

ગુજરાતી ભાષામાં કેન્સર ઉપર અને તેની આધુનિક સારવાર ઉપર બહુ જ ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે. ડો. ચિરાગ એ. શાહ એ કેન્સર અંગેના અનુભવી, નિષ્ણાત ડોક્ટર છે. તેઓએ કેન્સર અંગેની તાલીમ અમેરિકામાં લીધી અને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે.
કેન્સર મટવાનો આધાર કેન્સરનો પ્રકાર, તબક્કો અને સારવાર ઉપર રહેલો છે. આપણા દેશમાં થતા જુદાં જુદાં કેન્સર અંગે વિસ્તૃત તથા સચિત્ર માહિતી તૈયાર કરી ડો. ચિરાગભાઈએ લોકો સમક્ષ ‘કેન્સર મટી શકે છે’ એ પુસ્તકરૂપે મૂકી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%