₹200.00
MRPGenre
Print Length
199 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351621300
Weight
300 Gram
દુનિયાના વૈજ્ઞાનિકોનો સર્વાનુમતે અભિપ્રાય છે કે માનવીની પ્રવૃતિઓ આપણી આબોહવા ઉપર અસર કરે છે. ગ્લોબલ વોર્મિંગ અને તેનાથી ઉત્પન્ન થતું આબોહવાનું પરિવર્તન આપણા પર્યાવરણની સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ગ્લોબલ વોર્મિંગની ઘટના પાછળનું વિજ્ઞાન સરળ ભાષામાં સમજાવ્યું છે તથા આબોહવાના પરિવર્તનને લીધે માનવસમાજ તથા પારિસરિક તંત્રો ઉપર થતી અસરો વિશે માહિતી આપી છે. છેલ્લે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને રોકવા માટે સરકાર, ઉદ્યોગો તથા વ્યક્તિગત ધોરણે શું કરી શકાય એ વિશે વિગતવાર જાણકારી આપી છે.
0
out of 5