Logo

  •  support@imusti.com

Gujaratma Kuposan Padkar Ane Nivaran (ગુજરાતમાં કુપોષણ પડકાર અને નિવારણ)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9789383815234

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Reference,

Publishing Date / Year: 2015

No of Pages: 164

Weight: 240 Gram

Total Price: 150.00

    0       VIEW CART

બાળકો દેશની અમૂલ્ય સંપત્તિ છે. તંદુરસ્ત બાળ સંપત્તિનું જતન, રક્ષણ અને ઉછેર કરવાની જવાબદારી આપ સૌની છે. પોષણ મેળવવું દરેક માતા અને બાળકોનો અધિકાર છે. કુપોષણ દુર કરવા માટેની સાબિત થઇ ચુકેલી દરમિયાનગીરીનો સ્વીકાર કરી આપનાવીએ, જન્જનમાં પ્રચાર-પ્રસાર કરીએ એવી આશા સાથે આ પુસ્તક આપ સૌને અર્પણ..