₹250.00
MRPGenre
Novels & Short Stories
Print Length
272 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351622147
Weight
310 Gram
યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સાર્ધ શતાબ્દી નિમિત્તે ગુજરાતની પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત થઇ રહેલી પુસ્તકશ્રેણી અંતર્ગત ‘ યુવાનો અને વિવેકાનંદ ‘ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ૧૨ જન્યુઆરી ‘યુવા-દિન’ તરીકે દેશભરમાં ઉજવાય છે. સ્વામીજી વિશ્વભરના યુવકોના આદર્શ અને પ્રેરણામૂર્તિ છે. તેમણે તેમના વ્યાખ્યાનો, પત્રો અને લેખોમાં યુવાનોને કેન્દ્રમાં રાખી વારંવાર વાત કરી છે.
0
out of 5