આ ચોપડીમાં લખ્યા તે બધા જ પ્રસંગો કઈ અમુક કેદખાનાની ‘બારી’એ કહેલા કે અમુક દીવાલોમાં જ બનેલા પ્રસંગો નથી, પાત્રો બધા કોઈ એક જ જેલના નથી. ‘બારી’ પર કેટલાક તો માત્ર ઓળા પડયા હતા. એની રેખાઓ ક્ષીણ હતી, એ અસ્પષ્ટ આકારોને ઘાટી રેખાઓએ ઘૂંટવાના રંગો તો જુદી જુદી જેલોમાંથી આવેલા કેટલાક સ્નેહીઓની વાતોમાંથી મેળવ્યા છે. અમુક વ્યક્તિગત ઘટનાઓને બાદ કરતા બાકીના તમામ પ્રસંગોને સાર્વજનિક માનસ-ચિત્રો જ બનાવવામાં આવેલ છે.
Akbar Birbar, Part 1 - 5 (અકબર બીરબલ, ભાગ ૧ - ૫)
Price:
₹
200.00
Condition: New
Isbn: 9789382255291
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Science Fiction & Fantasy,
Publishing Date / Year: 2013
No of Pages: 24
Weight: 74 Gram
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.