Saurashtranu Shooratan (સૌરાષ્ટ્રનું શૂરાતન)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Saurashtranu Shooratan (સૌરાષ્ટ્રનું શૂરાતન)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

150.00

MRP ₹157.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

264 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351750444

Weight

97.5 Gram

Description

સૌરાષ્ટ્ર એવી ભૂમિ છે જ્યાં નરરત્નો નીપજે છે. જે ભૂમિ નરરત્નો પેદા કરે તે મહાન જ હોય. ભૂમિને આપણે માતા માનીએ છીએ. અને માતાની કૂખ પૂજાય છે. માતા રૂપરૂપનો અંબાર હોય, ચંદ્ર જેવું મુખ હોય પણ કૂખ ખાલી હોય અથવા કૂખ કુપાત્રો પેદા કરનારી હોય તો તે પૂજાય નહી. સૌરાષ્ટ્રની હજારો કૂખોએ હજારો નરરત્નો પેદા કર્યા છે. કદાચ એટલા પૂરા ભારતે પેદા નહી કર્યા હોય.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%