₹150.00
MRPGenre
Print Length
152 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351621058
Weight
97.5 Gram
ઓડિયા સાહિત્ય સાથેનો મારો પરિચય લગભગ પિસ્તાળીસ વર્ષ જૂનો છે. વ્યક્તિ-પરિચયને પગલે પગલે ભાષા-પરિચય થયો અને તે પછી સાહિત્યના સંપર્કમાં આવી. અનુવાદ કરવાની કળા અને મજા નાનપણથી જ કેળવેલાં. ઓડિસા સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. મહત્વના કેટલાય લેખકોને અને કવિઓને આ સંગ્રહમાં લઇ શકાયા હોય તો મને વધુ આનંદ થાત, વાચકોને પણ ગમત એમ ધારું છું, પરંતુ સંયોગો એવા હતા કે જે રાંધેલું હતું તે જ પીરસી દીધું.
0
out of 5